-
મિશન
અમારી શાળા શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં બાળકોના સંતુલિત વ્યક્તિત્વમાં સત્ય, પ્રેમ, દયા, ભક્તિ અને સેવાના મૂલ્યો સાથે વિકસિત કરવામાં મદદ કરે છે. સામાજીક અને શાળાકીય જ્ઞાનનું નિર્માણ બાળકોમા વિકસે તે માટે શિક્ષકોને માર્ગદર્શન અને શિક્ષકોને સશક્તિકરણ કરવાનું વાતાવરણ તૈયાર થાય છે.
- પ્રમુખ વિદ્યાલય
- 25+ Seats
-
વિઝન
બાળકો સ્વતંત્ર રીતે વિચારે, તેઓ શું કરવા ઇચ્છે છે તે વિશેની સમજદારી કેળવે અને પ્રોત્સાહિત થાય તથા તેમના મૂલ્ય અને શ્રેષ્ઠતામાં વધારો થાય તેમ જીવનજીવવાની રીત શીખવવામાં આવે તો તેમના જ્ઞાન, આત્મવિશ્વાસ, કરુણા અને ઉત્સાહ વધે, બાળકોનો વિકાસ થાય જેથી તેઓ વિશ્વમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી શકે.
- પ્રમુખ વિદ્યાલય
- 25+ Seats
-
મહત્વ
અમે માનીએ છીએ કે મજબૂત શૈક્ષણિક વાતાવરણ બાળકોની શૈક્ષણિક સિદ્ધિને વધારે છે અને વિદ્યાર્થીઓમાં સામાજિક અને સંબંધોની પરખ માટેની કુશળતા વિકસાવે છે જે સમગ્ર જીવન દરમિયાન ઉપયોગી બને છે.
- પ્રમુખ વિદ્યાલય
- 25+ Seats