આચાર્યશ્રીનો સંદેશ
-
આચાર્યશ્રીનો સંદેશ
Education is not limited to just classrooms and textbooks.
- શ્રી ક્રિષ્ના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
- પ્રમુખ વિદ્યાલય
શિક્ષણ આપણા બધા માટે ખૂબ મહત્વનું છે કારણ કે તે આપણા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સારું અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આપણે શિક્ષિત થવાની જરૂર છે. તે આપણા મન અને વ્યક્તિત્વને બદલીને આત્મવિશ્વાસમાં વધારો કરીને આપણાં સામાજીક અને વૈયક્તિક જીવનમાં પરીવર્તન લાવે છે, જેથી આપણું જીવન સંપૂર્ણપણે બદલાય છે કારણ કે તે સ્વભાવિક રીતે રચનાત્મક છે. તે વ્યક્તિને જ્ઞાન મેળવવા અને જીવનમાં આત્મવિશ્વાસન વધારવા માટે મદદ કરે છે.
તે આપણી કારકિર્દીની વૃદ્ધિ તેમજ વ્યક્તિગત વિકાસમાં એક મહાન ભૂમિકા ભજવે છે. તેમાં કોઈ મર્યાદા નથી; કોઈપણ વય જૂથના લોકો કોઈ પણ સમયે શિક્ષણ મેળવી શકે છે. તે આપણને સારી અને ખરાબ વસ્તુઓ વિશે સભાનતા વિકસાવવા મદદ કરે છે. એક શિક્ષિત વ્યક્તિ જે સારું શિક્ષણ ધરાવે છે તે સમાજમાં સારા નાગરિક બને છે.
આચાર્યશ્રી ( પ્રમુખ વિદ્યાલય )