અમારી શાળા વિશે:

સુસ્વાગાતમ, પ્રમુખ વિદ્યાલય

શાળાના શૈક્ષણિક વાતાવરણમાં ગવર્નરો, મેનેજમેન્ટ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું વિશ્લેષણ બાળકોની શક્તિ, નબળાઈઓ, તકો અને જોખમો જાણવા નું એક સાધન છે કે જેના પર ને શાળા વ્યવસ્થા અને કાર્યવાહીમાં શું અસરકારક છે અને શું અસરકારક નથી તેનું સતત ચકાસવામાં આવે છે...

  • મિશન

    અમારી શાળા શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં બાળકોના સંતુલિત વ્યક્તિત્વમાં સત્ય, પ્રેમ, દયા...

    Read More
  • વિઝન

    બાળકો સ્વતંત્ર રીતે વિચારે, તેઓ શું કરવા ઇચ્છે છે તે વિશેની સમજદારી કેળવે અને પ્રોત્સાહિત થાય તથા તેમના મૂલ્ય અને...

    Read More

લેટેસ્ટ ન્યુઝ

નોટિસ
  • 2020-03-16

સ્નેહી, વાલીજનો..................

   સહ વિનય જણાવવાનું કે હમણાં કોરોના વાઇરસના કારણે બાળકો  સુરક્ષીત રહી શિક્ષણ મેળવી શકે તે હેતુથી સરકારશ્રી ના આદેશ અનુસાર આપની શાળામાં (ગુજરાતી અને અંગેજીમાધ્યમ)તમામ બાળકો ને તારીખ :- ૧૬-૦૩-૨૦૨૦ ને સોમવાર થી તારીખ:- ૨૯-૦૩-૨૦૨૦સુધી ૧૫ દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.(રજા રહેશે)એટલેકે બાળકોને વાંચવાની રજા રહેશે.

વાર્ષિક પરીક્ષાનું આપેલ સમય પત્રક રદ ગણવાનું રહેશે.વાર્ષિક પરીક્ષાનું નવું સમય પત્રક આગામી દિવસોમાં pramukhvidhyalayapp(પ્રમુખ વિધાલય એપ્લિકેશન)પર મુકવામાં આવશે.

   રજા પુરી થયા બાદ તરત જ પરીક્ષાઓ શરૂ થશે.જેની માનસિક તૈયારી સાથે બાળકને ધેર પરીક્ષાની તૈયારી કરવાની રહેશે.

જો સરકાર શાળા શરૂ કરવા અંગે કોઈ જાણ કે જાહેરાત કરશે તો આપને pramukhvidhyalayapp(પ્રમુખ વિધાલય એપ્લિકેશન)પર જાણ કરવાંમા આવશે.ત્યાં સુધી ખોટી અફવાઓથી ગભરાવું નહી.

નોધ:- પરીક્ષા ની ખોટી ચિંતા કરશો નહી,પરંતુ બાળકો સુરક્ષિત રહે તેનું ચિંતન સહુ સાથે મળી સુરક્ષા મળી રહે સુરક્ષા સાથે વિશ્વાસનું વાતાવરણ નિર્માણ કરીશું.

 

મને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.

મિનલ શાહ
વાલીશ્રી

મને લાગે છે કે રોજિંદા ધોરણે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો મારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ફાયદો આપે છે. જ્યારે તે શાળા છોડી જાય છે અને કર્મચારી તરીકે પ્રવેશ કરે છે, ત્યારે તે કમ્પ્યુટરમાં મહાન શૈક્ષણિક કુશળતા ધરાવે છે.

મિનલ શાહ
વાલીશ્રી